નીચેના મુદ્દાઓ આ દસ્તાવેજમાં આવરાયેલા છે:
Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમમાં (એનાકોન્ડામાં) ફેરફારો
સામાન્ય જાણકારી
કર્નલ નોંધો
ડ્રાઈવરો અને હાર્ડવેર આધારમાં ફેરફારો
પેકેજોમાં ફેરફારો
નીચેનો વિભાગ Red Hat Enterprise Linux ના સ્થાપન અને એનાકોન્ડા સ્થાપન કાર્યક્રમ વિશે ચોક્કસ જાણકારી સમાવે છે.
પહેલાથી-સ્થાપિત Red Hat Enterprise Linux 4 સિસ્ટમને Update 2 માં ફેરવવા માટે, તમારે પેકેજો કે જે બદલાઈ ગયેલા છે તેના સુધારા માટે Red Hat નેટવર્ક જ વાપરવું જોઈએ.
તમે Red Hat Enterprise Linux 4 Update 2 નું તાજું સ્થાપન કરવા માટે અથવા Red Hat Enterprise Linux 3 ની તાજેતરની આવૃત્તિ માંથી Red Hat Enterprise Linux 4 માં રૂપાંતરિત કરવા માટે એનાકોન્ડા વાપરી શકો.
જો તમે Red Hat Enterprise Linux 4 Update 2 CD-ROM ના સમાવિષ્ટોની નકલ કરી રહ્યા હોય (ઉદાહરણ તરીકે, નેટવર્ક-આધારિત સ્થાપનની તૈયારી કરવા માટે) તો ખાતરી કરો કે તમે CD-ROM ને માત્ર ઓપરેટિંગ સિસ્ટમ માટે નકલ કરો. Extras CD-ROM, અથવા કોઈપણ સ્તરવાળી ઉત્પાદન CD-ROM ની નકલ કરો નહિં, કારણ કે આ એનાકોન્ડાની યોગ્ય પ્રક્રિયા માટે જરૂરી ફાઈલો પર ફરીથી લખશે.
Red Hat Enterprise Linux સ્થાપિત થઈ જાય પછી જ આ બધી CD-ROM સ્થાપિત થવી જોઈએ.
આ વિભાગ સામાન્ય જાણકારી સમાવે છે કે જે આ દસ્તાવેજના કોઈપણ વિભાગને લાગતીવળગતી નથી.
Red Hat Enterprise Linux 4 Update 2 એ સિસ્ટમ ટેપ નું ટેક્નોલોજી પૂર્વદર્શન પ્રકાશન સમાવે છે, એક નવું વૈશ્વિક સિસ્ટમ રૂપરેખાકરણ ફ્રેમવર્ક. વપરાશકર્તાઓ વધુ જાણકારી શોધવા માટે અને સિસ્ટમ ટેપ પ્રોજેક્ટ વેબ સાઈટ આગળ ટેક્નોલોજી પૂર્વદર્શન પર વળતર પૂરું પાડવા માટે પ્રોસ્તાહિત કરાય છે:
http://sources.redhat.com/systemtap
નોંધ કરો કે સિસ્ટમ ટેપ નું આ ટેક્નોલોજી પૂર્વદર્શન પ્રકાશન ઉત્પાદન પર્યાવરણમાં વાપરવા માટે આધારભૂત નથી, અને તે સિસ્ટમ ટેપ ઈન્ટરફેસો અને API ટેક્નોલોજી પૂર્વદર્શન તબક્કા દરમ્યાન બદલાવાના છે. સિસ્ટમ ટેપ નું પૂરેપૂરું આધારભૂત પ્રકાશન એ Red Hat Enterprise Linux 4 ના ભવિષ્યના પ્રકાશન માટે આયોજિત છે.
Red Hat Enterprise Linux 4 Update 2 હવે રશિયાઈ ભાષાનો UTF-8 સંગ્રહપદ્ધતિ મારફતે આધાર સમાવે છે.
RPM આવૃત્તિઓ 4.1 અને મોટીમાં (Red Hat Enterprise Linux 3 અને પછીના પ્રકાશનોમાં સમાવાયેલ છે), માં rpm આદેશ શું સુધારાઈ ગયેલ છે અથવા તાજું થઈ ગયેલ ( -U અથવા -F ફ્લેગો, અનુલક્ષીને) છે તે નક્કી કરવા માટે પેકેજનું નામ લાંબા સમય સુધી વાપરશે નહિં. તેની જગ્યાએ, rpm બંનેનું વિશ્લેષણ કરે છે કે પેકેજ અને પેકેજ નામ શું પૂરું પાડે છે. આ ફેરફાર જૂના થઈ ગયેલ પેકેજોના આધાર પર થયો હતો તે માત્ર પેકેજ નામ કરતાં વધુ શું પૂરુ પાડે છે તેના પર આધાર રાખીને.
તેમછતાં પણ, આ rpm ની pre-4.1 અને post-4.1 આવૃત્તિઓ વચ્ચેના ફેરફારોની વર્તણૂકની આગેવાની લે છે જ્યારે પેકેજોની નવી આવૃત્તિઓ સ્થાપિત કરવા માટે -U અથવા -F વાપરી રહ્યા હોય.
ઉદાહરણ તરીકે, જો તમારી પાસે બંને kernel અને kernel-smp પેકેજો સ્થાપિત થયેલ હોય અને નીચેનો આદેશ અદા કરો:
rpm -F kernel-<version>.rpm
kernel-smp પેકેજ સંપૂર્ણપણે દૂર થઈ જશે, માત્ર સુધારાયેલ kernel પેકેજને છોડીને. આ એના કારણે છે કેમ કે બંને પેકેજો કર્નલ ક્ષમતાઓ પૂરી પાડે છે અને પેકેજનું નામ એ ચોક્કસ જોડણી હોવાના કારણે કર્નલ ક્ષમતાઓ માટે kernel પેકેજ એ પ્રાથમિક પ્રોવાઈડર છે, જેનો અર્થ એ થાય કે kernel પેકેજ kernel-smp પેકેજને જૂનું બનાવે છે.
તેથી, એ આગ્રહણીય નથી કે વપરાશકર્તાઓ કર્નલો સુધારતી વખતે -F અથવા -U ફ્લેગ નહિં વાપરે. તેની જગ્યાએ -i ફ્લેગ વાપરો.
Red Hat Enterprise Linux 4 Update 2 માં વર્તમાન ext3 ફાઈલ સિસ્ટમની મર્યાદા એ 8 ટેરાબાઈટો છે. e2fsprogs પેકેજ આ ફાઈલ સિસ્ટમ મર્યાદાને જાળવી રાખવા માટે સુધારાઈ ગયું.
%%% https://bugzilla.redhat.com/bugzilla/show_bug.cgi?id=167486 %%%
Red Hat Enterprise Linux 4 અને Red Hat Enterprise Linux 4 Update 1 ને GRUB બુટલોડરમાં અગોય્ પાર્ટીશન શોધ કોડ છે કે જે I2O આધારિત ડિસ્ક એરે વાપરતી સિસ્ટમો પર સ્થાપનના અંતે નિષ્ફળતામાં પરિણમે છે. I2O નિયંત્રકો ઘણા અલગ SCSI (અને થોડા IDE) RAID નિયંત્રકો કે જે i2o_block ડ્રાઈવર પર આધાર રાખે છે તેમને નબળા પાડે છે. આનું એકદમ ફાયદાકારક એ એડેપ્ટેક અથવા DPT બ્રાન્ડવાળું છે, પરંતુ અન્ય બ્રાન્ડ ઉત્પાદન પત્રો આ નિયંત્રક વાપરે છે. આ મુદ્દા પરની વધુ જાણકારી નીચેની URL આગળ શોધી શકાય છે:
http://i2o.shadowconnect.com/rhel.php
પહેલાં, Red Hat Enterprise Linux 4 વપરાશકર્તાઓએ URL માં સંદર્ભ અપાયેલ કામ કરવાની પ્રક્રિયાને અનુસરવી જોઈએ grub સ્થાપિત કરવા માટે અને સિસ્ટમને બુટ કરી શકાય તેવી બનાવવા માટે. Red Hat Enterprise Linux 4 Update 2 આ મુદ્દાને ચોક્કસ કરે છે અને હવે પૂર્ણ, આખું સ્થાપનની પરવાનગી આપે છે. વપરાશકર્તાઓ કે જેઓ પાસે પહેલાથી જ બુટ કરી શકાય તેવી I2O આધારિત સિસ્ટમ છે તેઓએ આ મુદ્દાને સંદર્ભ ક્રિયા તરીકે લેવાની જરૂર નથી.
આ વિભાગ Red Hat Enterprise Linux 4 Update 2 કર્નલ સંબંધિત નોંધો સમાવે છે.
diskdump સેવા Red Hat Enterprise Linux 4 Update 2 માં સુધારાઈ ગયેલ છે. diskdump એ ઓટોમેટેડ સિસ્ટમ છે કે જે સિસ્ટમ મેમરીમાંથી માહિતી સંગ્રહે છે કર્નલ પેનીક અથવા oops ની ઘટનામાં.
diskdump ની સુધારાયેલ આવૃત્તિ હવે મેમરીના અંશતઃ ડમ્પ સંગ્રહવા માટે રૂપરેખાંકિત કરી શકાય, કે જે ઉપયોગી થઈ શકે જો, ઉદાહરણ તરીકે, તમે માત્ર મેમરીના મોટા જથ્થા સાથે સિસ્ટમના દુખાવા દરમ્યાન જો કર્નલ મેમરી સંગ્રહવા માંગો. વધુ જાણકારી માટે, diskdumputils પેકેજ સાથે સમાવવામાં આવેલ દસ્તાવેજીકરણનો સંદર્ભ લો:
/usr/share/doc/diskdumputils-1.1.7-2/README
કર્નલ-અંદર કી વ્યવસ્થાપન આધાર Red Hat Enterprise Linux 4 Update 2 માંની કર્નલમાં ઉમેરાઈ ગયેલ છે. આ સેવા ફાઈલ સિસ્ટમો (જેમ કે OpenAFS) અને અન્ય લાગુ પાડી શકાય તેવી ઉપસિસ્ટમો માટેની પ્રક્રિયાઓ સાથે કીઓ (કીરીંગ) ના સમૂહોની સંડોવણીની પરવાનગી આપે છે.
આ સેવા કર્નલ રૂપરેખાંકનમાંના CONFIG_KEYS વિકલ્પના અર્થે સક્રિય થઈ ગયેલ છે. કીઓ keyutils પેકેજમાંની keyctl ઉપયોગીતા મારફતે જાળવી શકાય છે.
Red Hat Enterprise Linux 4 Update 2 લક્ષણો સાથે આવેલ કર્નલ એ OpenIPMI મોડ્યુલનો સુધારો છે. OpenIPMI એ સર્વર અને ટેલિકોમ્યુનિકેશન ઘટકોના મોનીટરીંગ અને વ્યવસ્થાપન માટે રચાયેલ સ્રોત અમલીકરણ છે કે જે Intelligent Platform Management Interface (IPMI) પ્રમાણને આધાર આપે છે.
ઓડિટ ઉપસિસ્ટમ માટેનો કર્નલ અને વપરાશકર્તા આધાર Red Hat Enterprise Linux 4 Update 2 માં સુધારાઈ ગયેલ છે. ઓડિટીંગ ઉપસિસ્ટમો સંચાલકો દ્વારા સિસ્ટમ કોલો અને CAPP સુસંગતતા અથવા કોઈ અન્ય ઓડિટીંગ જરૂરીયાત માટે ફાઈલ સિસ્ટમ વપરાશ સંચાલિત કરવા માટે વાપરી શકાય છે. આ પ્રકાશનની મુખ્ય બાબતો આનો સમાવેશ કરે છે:
· કર્નલમાં ઓડિટીંગ મૂળભૂત રીતે નિષ્ક્રિય કરાયેલ છે, પરંતુ જ્યારે auditd પેકેજ સ્થાપિત થાય, ત્યારે ઓડિટ ડિમન, auditd, જ્યારે તે શરૂ થાય ત્યારે ઓડિટીંગ સક્રિય કરે છે.
· જ્યારે auditd ચાલી રહ્યું હોય, ત્યારે ઓડિટ સંદેશાઓ વપરાશકર્તા રૂપરેખાંકન લોગ ફાઈલને મોકલાય છે, કે જે મૂળભૂત રીતે /var/log/audit/audit.log છે. જો auditd ચાલી રહ્યું નહિં હોય, તો ઓડિટ સંદેશાઓ syslog ને મોકલાય છે, કે જે સંદેશાઓને /var/log/messages માં મૂકવા માટે મૂળભૂત રીતે રૂપરેખાંકિત થાય છે. જો ઓડિટ ઉપસિસ્ટમ સક્રિય કરેલ નહિં હોય, તો ઓડિટ સંદેશાઓ પેદા થતા નથી
· આ ઓડિટ સંદેશાઓ SELinux AVC સંદેશાઓનો સમાવશે કરે છે. પહેલાં, AVC સંદેશાઓ syslog ને મોકલાયા હતા, પરંતુ તેઓ હવે ઓડિટ ડિમન દ્વારા ઓડિટ લોગ, /var/log/audit/audit.log માં મોકલાય છે. જો ઓડિટ કર્નલમાં સક્રિય કરેલ નહિં હોય, તો સંદેશાઓ syslog ને મોકલાય છે.
· કર્નલમાં ઓડિટીંગ સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવા માટે, audit=0 પરિમાણ સાથે બુટ કરો. તમારે auditd ને chkconfig auditd off 2345 સાથે બંધ કરવાની પણ જરૂર પડશે. તમે ઓડિટને કર્નલમાં રન-ટાઈમે auditctl -e 0 સાથે પણ બંધ કરી શકો છો.
Red Hat Enterprise Linux 4 Update 2 ઓડિટ ઉપસિસ્ટમ વપરાશકર્તા જગ્યા સેવાઓ અને ઉપયોગીતાઓનું આરંભિક પ્રકાશન સમાવે છે.
ઓડિટ ડિમન (auditd) કર્નલના ઓડિટ netlink ઈન્ટરફેસમાંથી ઓડિટ ઘટના માહિતી મેળવે છે અને તેને લોગ ફાઈલમાં સંગ્રહે છે. auditd રૂપરેખાંકન ચલો જેમ કે આઉટપુટ ફાઈલ રૂપરેખાંકન અને લોગ ફાઈલ વપરાશ પરિમાણો /etc/auditd.conf ફાઈલમાં રૂપરેખાંકિત કરી શકાય છે. વધુ જાણકારી માટે, auditd(8) અને auditd.conf(5) મદદ પાનાંઓનો સંદર્ભ લો. એની નોંધ લેવી જોઈએ કે કોઈપણ કે જે તેમની સિસ્ટમને CAPP શૈલી માટે સંપાદને પાર્ટીશનને બાહ્ય રીતે audit ડિમનના વપરાશ માટે ડિસ્ક પાર્ટીશન સમર્પિત કરવો જોઈએ. તે /var/log/audit આગળ માઉન્ટ થવું જોઈએ.
સંચાલકો ઓડિટીંગ પરિમાણો, syscall નિયમો, અને ફાઈલ સિસ્ટમ વોચ બદલવા માટે auditctl ઉપયોગીતા પણ વાપરી શકે છે જ્યારે auditd ડિમન ચાલી રહ્યું હોય. વધુ જાણકારી માટે, auditctl(8) માર્ગદર્શન પાનાંનો સંદર્ભ લો. સાદું CAPP રૂપરેખાંકન સમાવાયેલ છે અને તે કદાચ /etc/audit.rules માં નકલ થશે તેથી તે અસર લાવે.
ઓડિટ લોગ માહિતી ausearch ઉપયોગીતાની મદદથી જોઈ શકાય છે અને શોધી શકાય છે. શોધ વિકલ્પો માટે ausearch(8) મદદ પાનાંનો સંદર્ભ લો.
iSCSI આરંભ કરનાર ડ્રાઈવર અને વપરાશકર્તા-સ્થિતિ ઉપયોગીતાઓ Red Hat Enterprise Linux 4 Update 2 માં ઉપલબ્ધ છે. આ સોફ્ટવેર એ Cisco SourceForge પ્રોજેક્ટ પર આધારિત છે જે અંહિ છે:
http://sourceforge.net/projects/linux-iscsi/
પરિપૂર્ણ સ્થાપન નોંધો અને માર્ગદર્શન માટે, નીચેની URL નો સંદર્ભ લો:
http://people.redhat.com/mchristi/iscsi/RHEL4/doc/readme
કર્નલ ઘટક બે મોડ્યુલોનું બનેલું છે, iscsi_sfnet અને scsi_transport_iscsi. modprobe iscsi_sfnet આદેશ ચલાવવાનું બંને મોડ્યુલો લાવે છે. જો CHAP સત્તાધિકરણ વપરાયેલ હોય, તો md5 મોડ્યુલ MD5 આધાર માટે લવાયું હોવું જ જોઈએ modprobe md5 આદેશ ચલાવીને. છેલ્લે, જો માહિતી અથવા હેડર ડાઈજેસ્ટ વપરાયેલ હોય, તો crc32c અને libcrc32c મોડ્યુલો CRC32C આધાર માટે જરૂરી છે. modprobe crc32c આદેશ ચલાવવાનું બંને મોડ્યુલો લાવે છે.
iscsi-initiator-utils પેકેજ વપરાશકર્તા-સ્થિતિ ઉપયોગીતાઓ સમાવે છે.
નીચેનાની નોંધ લેવાવી જોઈએ જ્યારે iSCSI આરંભ કરનારની આ આવૃત્તિ વાપરી રહ્યા હોય:
· iSCSI માંથી બુટ કરવાનું આધારભૂત નથી. એનાકોન્ડા સ્થાપન કાર્યક્રમમાં iSCSI રૂપરેખાંકન માટેનો આધાર પણ નથી.
· iSCSI વાપરવા પહેલાં તમારે /etc/iscsi.conf સુયોજિત કરવું જ પડશે. વધુ જાણકારી માટે નીચેની URL નો સંદર્ભ લો:
http://people.redhat.com/mchristi/iscsi/RHEL4/doc/readme
· SLP ડિરેક્ટરી સેવા આધારભૂત નથી.
· DataDigest લક્ષણ iscsi.conf માં સક્રિય થયેલ હોવું જોઈએ નહિં કારણ કે વર્તમાન ડ્રાઈવર અગોગ્ય રીતે માહિતી ડાઈજેસ્ટ ભૂલોનો અહેવાલ આપશે જ્યારે ફાઈલ સિસ્ટમ I/O નો મોટો જથ્થો હોય.
ઘણા ડ્રાઈવરો માટે આ સુધારો ભૂલો ચોક્કસ કરવાનું સમાવે છે. મોટા ભાગના ડ્રાઈવર સુધારાઓ અંહિ નીચે યાદી થયેલા છે. અમુક કિસ્સાઓમાં, મૂળ ડ્રાઈવર અલગ નામ હેઠળ સાચવવામાં આવે છે, અને તે સંસ્થાઓ કે જેઓ તેમના ડ્રાઈવર રૂપરેખાંકનો પછીના સમયે તાજેતરની આવૃત્તિઓમાં ફેરવવા માટે બિન-મૂળભૂત વિકલ્પ તરીકે ઉપ્લબ્ધ છે.
આગળની Red Hat Enterprise Linux નો સુધારો લાગુ પડે તે પહેલાં તાજેતરના ડ્રાઈવરોમાં રૂપાંતરણ પૂર્ણ થઈ જવું જોઈએ, કારણ કે મોટા ભાગના કિસ્સાઓમાં માત્ર એક જૂની-આવૃત્તિનું ડ્રાઈવર દરેક સુધારા માટે સચવાય.
નીચેના ઉપકરણ ડ્રાઈવરો Red Hat Enterprise Linux 4 Update 2 માં સુધારાયેલ છે:
3Com Etherlink III 3C59X Adapter (3c59x)
Compaq SmartArray controllers (cciss)
Intel(R) PRO/100 Fast Ethernet adapter (e100)
Intel(R) PRO/1000 Ethernet adapter (e1000)
Intel(R) Pro/Wireless 2100 adapter (ipw2100)
Intel(R) PRO/10GbE adapter family (ixgb)
Emulex LightPulse Fibre Channel HBA (lpfc)
LSI Logic MegaRAID Controller family (megaraid_mbox, megaraid_mm)
Fusion MPT base driver (mptbase)
QLogic Fibre Channel HBA (qla2xxx)
SATA support (core, libata, and drivers)
Broadcom Tigon 3 Ethernet Adapter (tg3)
IBM zSeries Fibre Channel Protocol adapter (zfcp)
આ વિભાગ પેકેજોની યાદી સમાવે છે કે જેઓ Red Hat Enterprise Linux 4 માંથી Update 2 ના ભાગ તરીકે સુધારાયેલ છે અથવા ઉમેરાયેલ છે.
આ પેકેજ યાદીઓ Red Hat Enterprise Linux 4 ના બધા ચલોમાંથી પેકેજોનો સમાવેશ કરે છે. તમારી સિસ્ટમ અંહિ યાદી થયેલ દરેક પેકેજને સ્થાપિત કરી શકે નહિં.
નીચેના પેકેજો Red Hat Enterprise Linux 4 Update 1 ના પ્રકાશનમાંથી સુધારાઈ ગયેલ છે:
HelixPlayer-1.0.4-1.1.EL4.2 = > HelixPlayer-1.0.5-0.EL4.1
ImageMagick-6.0.7.1-10 = > ImageMagick-6.0.7.1-12
ImageMagick-c++-6.0.7.1-10 = > ImageMagick-c++-6.0.7.1-12
ImageMagick-c++-devel-6.0.7.1-10 = > ImageMagick-c++-devel-6.0.7.1-12
ImageMagick-devel-6.0.7.1-10 = > ImageMagick-devel-6.0.7.1-12
ImageMagick-perl-6.0.7.1-10 = > ImageMagick-perl-6.0.7.1-12
SysVinit-2.85-34 = > SysVinit-2.85-34.3
alsa-utils-1.0.6-3 = > alsa-utils-1.0.6-4
am-utils-6.0.9-10 = > am-utils-6.0.9-15.RHEL4
anaconda-10.1.1.19-1 = > anaconda-10.1.1.24-1
anaconda-runtime-10.1.1.19-1 = > anaconda-runtime-10.1.1.24-1
apr-0.9.4-24.3 = > apr-0.9.4-24.5
apr-devel-0.9.4-24.3 = > apr-devel-0.9.4-24.5
apr-util-0.9.4-17 = > apr-util-0.9.4-21
apr-util-devel-0.9.4-17 = > apr-util-devel-0.9.4-21
arpwatch-2.1a13-9.RHEL4 = > arpwatch-2.1a13-10.RHEL4
at-3.1.8-60 = > at-3.1.8-78_EL4
audit-0.5-1 = > audit-1.0.3-4.EL4
autofs-4.1.3-131 = > autofs-4.1.3-155
binutils-2.15.92.0.2-13 = > binutils-2.15.92.0.2-15
booty-0.44-1 = > booty-0.44.3-1
bzip2-1.0.2-13 = > bzip2-1.0.2-13.EL4.2
bzip2-devel-1.0.2-13 = > bzip2-devel-1.0.2-13.EL4.2
bzip2-libs-1.0.2-13 = > bzip2-libs-1.0.2-13.EL4.2
compat-openldap-2.1.30-2 = > compat-openldap-2.1.30-3
comps-4AS-0.20050525 = > comps-4AS-0.20050831
control-center-2.8.0-12 = > control-center-2.8.0-12.rhel4.2
coreutils-5.2.1-31.1 = > coreutils-5.2.1-31.2
cpio-2.5-7.EL4.1 = > cpio-2.5-8.RHEL4
cpp-3.4.3-22.1 = > cpp-3.4.4-2
crash-3.10-11 = > crash-4.0-2
cups-1.1.22-0.rc1.9.6 = > cups-1.1.22-0.rc1.9.7
cups-devel-1.1.22-0.rc1.9.6 = > cups-devel-1.1.22-0.rc1.9.7
cups-libs-1.1.22-0.rc1.9.6 = > cups-libs-1.1.22-0.rc1.9.7
cyrus-imapd-2.2.10-1.RHEL4.1 = > cyrus-imapd-2.2.12-3.RHEL4.1
cyrus-imapd-devel-2.2.10-1.RHEL4.1 = > cyrus-imapd-devel-2.2.12-3.RHEL4.1
cyrus-imapd-murder-2.2.10-1.RHEL4.1 = > cyrus-imapd-murder-2.2.12-3.RHEL4.1
cyrus-imapd-nntp-2.2.10-1.RHEL4.1 = > cyrus-imapd-nntp-2.2.12-3.RHEL4.1
cyrus-imapd-utils-2.2.10-1.RHEL4.1 = > cyrus-imapd-utils-2.2.12-3.RHEL4.1
dbus-0.22-12.EL.2 = > dbus-0.22-12.EL.5
dbus-devel-0.22-12.EL.2 = > dbus-devel-0.22-12.EL.5
dbus-glib-0.22-12.EL.2 = > dbus-glib-0.22-12.EL.5
dbus-python-0.22-12.EL.2 = > dbus-python-0.22-12.EL.5
dbus-x11-0.22-12.EL.2 = > dbus-x11-0.22-12.EL.5
devhelp-0.9.2-2.4.4 = > devhelp-0.9.2-2.4.6
devhelp-devel-0.9.2-2.4.4 = > devhelp-devel-0.9.2-2.4.6
device-mapper-1.01.01-1.RHEL4 = > device-mapper-1.01.04-1.0.RHEL4
diskdumputils-1.0.1-5 = > diskdumputils-1.1.9-4
dmraid-1.0.0.rc6.1-3_RHEL4_U1 = > dmraid-1.0.0.rc8-1_RHEL4_U
dump-0.4b37-1 = > dump-0.4b39-3.EL4.2
e2fsprogs-1.35-12.1.EL4 = > e2fsprogs-1.35-12.2.EL4
e2fsprogs-devel-1.35-12.1.EL4 = > e2fsprogs-devel-1.35-12.2.EL4
ethereal-0.10.11-1.EL4.1 = > ethereal-0.10.12-1.EL4.1
ethereal-gnome-0.10.11-1.EL4.1 = > ethereal-gnome-0.10.12-1.EL4.1
evolution-2.0.2-16 = > evolution-2.0.2-22
evolution-connector-2.0.2-5 = > evolution-connector-2.0.2-8
evolution-data-server-1.0.2-7 = > evolution-data-server-1.0.2-9
evolution-data-server-devel-1.0.2-7 = > evolution-data-server-devel-1.0.2-9
evolution-devel-2.0.2-16 = > evolution-devel-2.0.2-22
evolution-webcal-1.0.10-1 = > evolution-webcal-1.0.10-3
fetchmail-6.2.5-6 = > fetchmail-6.2.5-6.el4.2
firefox-1.0.4-1.4.1 = > firefox-1.0.6-1.4.1
firstboot-1.3.39-2 = > firstboot-1.3.39-4
freeradius-1.0.1-2.RHEL4 = > freeradius-1.0.1-3.RHEL4
freeradius-mysql-1.0.1-2.RHEL4 = > freeradius-mysql-1.0.1-3.RHEL4
freeradius-postgresql-1.0.1-2.RHEL4 = > freeradius-postgresql-1.0.1-3.RHEL4
freeradius-unixODBC-1.0.1-2.RHEL4 = > freeradius-unixODBC-1.0.1-3.RHEL4
gaim-1.2.1-6.el4 = > gaim-1.3.1-0.el4.3
gamin-0.0.17-4 = > gamin-0.1.1-3.EL4
gamin-devel-0.0.17-4 = > gamin-devel-0.1.1-3.EL4
gcc-3.4.3-22.1 = > gcc-3.4.4-2
gcc-c++-3.4.3-22.1 = > gcc-c++-3.4.4-2
gcc-g77-3.4.3-22.1 = > gcc-g77-3.4.4-2
gcc-gnat-3.4.3-22.1 = > gcc-gnat-3.4.4-2
gcc-java-3.4.3-22.1 = > gcc-java-3.4.4-2
gcc-objc-3.4.3-22.1 = > gcc-objc-3.4.4-2
gcc4-4.0.0-0.14.EL4 = > gcc4-4.0.1-4.EL4.2
gcc4-c++-4.0.0-0.14.EL4 = > gcc4-c++-4.0.1-4.EL4.2
gcc4-gfortran-4.0.0-0.14.EL4 = > gcc4-gfortran-4.0.1-4.EL4.2
gdb-6.3.0.0-0.31 = > gdb-6.3.0.0-1.59
gdm-2.6.0.5-7.rhel4.1 = > gdm-2.6.0.5-7.rhel4.4
gedit-2.8.1-3 = > gedit-2.8.1-4
gedit-devel-2.8.1-3 = > gedit-devel-2.8.1-4
gftp-2.0.17-3 = > gftp-2.0.17-5
glibc-2.3.4-2.9 = > glibc-2.3.4-2.13
glibc-common-2.3.4-2.9 = > glibc-common-2.3.4-2.13
glibc-devel-2.3.4-2.9 = > glibc-devel-2.3.4-2.13
glibc-headers-2.3.4-2.9 = > glibc-headers-2.3.4-2.13
glibc-kernheaders-2.4-9.1.87 = > glibc-kernheaders-2.4-9.1.98.EL
glibc-profile-2.3.4-2.9 = > glibc-profile-2.3.4-2.13
glibc-utils-2.3.4-2.9 = > glibc-utils-2.3.4-2.13
gnome-desktop-2.8.0-3 = > gnome-desktop-2.8.0-5
gnome-desktop-devel-2.8.0-3 = > gnome-desktop-devel-2.8.0-5
gnome-icon-theme-2.8.0-1 = > gnome-icon-theme-2.8.0-1.el4.1.3
gnome-terminal-2.7.3-1 = > gnome-terminal-2.7.3-2
gnutls-1.0.20-3 = > gnutls-1.0.20-3.2.1
gnutls-devel-1.0.20-3 = > gnutls-devel-1.0.20-3.2.1
gpdf-2.8.2-4.3 = > gpdf-2.8.2-4.4
grub-0.95-3.1 = > grub-0.95-3.5
gtk-engines-0.12-5 = > gtk-engines-0.12-6.el4
gtk2-engines-2.2.0-6 = > gtk2-engines-2.2.0-7.el4
gtkhtml3-3.3.2-3 = > gtkhtml3-3.3.2-6.EL
gtkhtml3-devel-3.3.2-3 = > gtkhtml3-devel-3.3.2-6.EL
gzip-1.3.3-13 = > gzip-1.3.3-15.rhel4
hotplug-2004_04_01-7.5 = > hotplug-2004_04_01-7.6
httpd-2.0.52-12.ent = > httpd-2.0.52-18.ent
httpd-devel-2.0.52-12.ent = > httpd-devel-2.0.52-18.ent
gtkhtml3-3.3.2-3 = > gtkhtml3-3.3.2-6.EL
gtkhtml3-devel-3.3.2-3 = > gtkhtml3-devel-3.3.2-6.EL
gzip-1.3.3-13 = > gzip-1.3.3-15.rhel4
hotplug-2004_04_01-7.5 = > hotplug-2004_04_01-7.6
httpd-2.0.52-12.ent = > httpd-2.0.52-18.ent
httpd-devel-2.0.52-12.ent = > httpd-devel-2.0.52-18.ent
httpd-manual-2.0.52-12.ent = > httpd-manual-2.0.52-18.ent
httpd-suexec-2.0.52-12.ent = > httpd-suexec-2.0.52-18.ent
hwdata-0.146.10.EL-1 = > hwdata-0.146.11.EL-1
iiimf-csconv-12.1-13.EL = > iiimf-csconv-12.1-13.EL.2
iiimf-docs-12.1-13.EL = > iiimf-docs-12.1-13.EL.2
iiimf-emacs-12.1-13.EL = > iiimf-emacs-12.1-13.EL.2
iiimf-gnome-im-switcher-12.1-13.EL = > iiimf-gnome-im-switcher-12.1-13.EL.2
iiimf-gtk-12.1-13.EL = > iiimf-gtk-12.1-13.EL.2
iiimf-le-canna-12.1-13.EL = > iiimf-le-canna-12.1-13.EL.2
iiimf-le-hangul-12.1-13.EL = > iiimf-le-hangul-12.1-13.EL.2
iiimf-le-sun-thai-12.1-13.EL = > iiimf-le-sun-thai-12.1-13.EL.2
iiimf-le-unit-12.1-13.EL = > iiimf-le-unit-12.1-13.EL.2
iiimf-libs-12.1-13.EL = > iiimf-libs-12.1-13.EL.2
iiimf-libs-devel-12.1-13.EL = > iiimf-libs-devel-12.1-13.EL.2
iiimf-server-12.1-13.EL = > iiimf-server-12.1-13.EL.2
iiimf-x-12.1-13.EL = > iiimf-x-12.1-13.EL.2
indexhtml-4-2 = > indexhtml-4.1-1
initscripts-7.93.13.EL-2 = > initscripts-7.93.20.EL-1
iputils-20020927-16 = > iputils-20020927-18.EL4.1
irb-1.8.1-7.EL4.0 = > irb-1.8.1-7.EL4.1
kdebase-3.3.1-5.5 = > kdebase-3.3.1-5.8
kdebase-devel-3.3.1-5.5 = > kdebase-devel-3.3.1-5.8
kdegraphics-3.3.1-3.3 = > kdegraphics-3.3.1-3.4
kdegraphics-devel-3.3.1-3.3 = > kdegraphics-devel-3.3.1-3.4
kdelibs-3.3.1-3.10 = > kdelibs-3.3.1-3.11
kdelibs-devel-3.3.1-3.10 = > kdelibs-devel-3.3.1-3.11
kdenetwork-3.3.1-2 = > kdenetwork-3.3.1-2.3
kdenetwork-devel-3.3.1-2 = > kdenetwork-devel-3.3.1-2.3
kdenetwork-nowlistening-3.3.1-2 = > kdenetwork-nowlistening-3.3.1-2.3
kernel-2.6.9-11.EL = > kernel-2.6.9-17.EL
kernel-devel-2.6.9-11.EL = > kernel-devel-2.6.9-17.EL
kernel-doc-2.6.9-11.EL = > kernel-doc-2.6.9-17.EL
kernel-smp-2.6.9-11.EL = > kernel-smp-2.6.9-17.EL
kernel-smp-devel-2.6.9-11.EL = > kernel-smp-devel-2.6.9-17.EL
kernel-utils-2.4-13.1.66 = > kernel-utils-2.4-13.1.69
krb5-devel-1.3.4-12 = > krb5-devel-1.3.4-17
krb5-libs-1.3.4-12 = > krb5-libs-1.3.4-17
krb5-server-1.3.4-12 = > krb5-server-1.3.4-17
krb5-workstation-1.3.4-12 = > krb5-workstation-1.3.4-17
kudzu-1.1.95.11-2 = > kudzu-1.1.95.15-1
kudzu-devel-1.1.95.11-2 = > kudzu-devel-1.1.95.15-1
libf2c-3.4.3-22.1 = > libf2c-3.4.4-2
libgal2-2.2.3-4 = > libgal2-2.2.3-10
libgal2-devel-2.2.3-4 = > libgal2-devel-2.2.3-10
libgcc-3.4.3-22.1 = > libgcc-3.4.4-2
libgcj-3.4.3-22.1 = > libgcj-3.4.4-2
libgcj-devel-3.4.3-22.1 = > libgcj-devel-3.4.4-2
libgfortran-4.0.0-0.14.EL4 = > libgfortran-4.0.1-4.EL4.2
libgnat-3.4.3-22.1 = > libgnat-3.4.4-2
libmudflap-4.0.0-0.14.EL4 = > libmudflap-4.0.1-4.EL4.2
libmudflap-devel-4.0.0-0.14.EL4 = > libmudflap-devel-4.0.1-4.EL4.2
libobjc-3.4.3-22.1 = > libobjc-3.4.4-2
libpcap-0.8.3-9.RHEL4 = > libpcap-0.8.3-10.RHEL4
libsoup-2.2.1-1 = > libsoup-2.2.1-2
libsoup-devel-2.2.1-1 = > libsoup-devel-2.2.1-2
libstdc++-3.4.3-22.1 = > libstdc++-3.4.4-2
libstdc++-devel-3.4.3-22.1 = > libstdc++-devel-3.4.4-2
libwnck-2.8.1-1 = > libwnck-2.8.1-1.rhel4.1
libwnck-devel-2.8.1-1 = > libwnck-devel-2.8.1-1.rhel4.1
lockdev-1.0.1-3 = > lockdev-1.0.1-6.1
lockdev-devel-1.0.1-3 = > lockdev-devel-1.0.1-6.1
logrotate-3.7.1-2 = > logrotate-3.7.1-5.RHEL4
logwatch-5.2.2-1 = > logwatch-5.2.2-1.EL4.1
lvm2-2.01.08-1.0.RHEL4 = > lvm2-2.01.14-1.0.RHEL4
man-pages-1.67-3 = > man-pages-1.67-7.EL4
metacity-2.8.6-2.1 = > metacity-2.8.6-2.8
mikmod-3.1.6-30.1 = > mikmod-3.1.6-32.EL4
mikmod-devel-3.1.6-30.1 = > mikmod-devel-3.1.6-32.EL4
mkinitrd-4.2.1.3-1 = > mkinitrd-4.2.1.6-1
mod_dav_svn-1.1.1-2.1 = > mod_dav_svn-1.1.4-2.ent
mod_ssl-2.0.52-12.ent = > mod_ssl-2.0.52-18.ent
mozilla-1.7.7-1.4.2 = > mozilla-1.7.10-1.4.1
mozilla-chat-1.7.7-1.4.2 = > mozilla-chat-1.7.10-1.4.1
mozilla-devel-1.7.7-1.4.2 = > mozilla-devel-1.7.10-1.4.1
mozilla-dom-inspector-1.7.7-1.4.2 = > mozilla-dom-inspector-1.7.10-1.4.1
mozilla-js-debugger-1.7.7-1.4.2 = > mozilla-js-debugger-1.7.10-1.4.1
mozilla-mail-1.7.7-1.4.2 = > mozilla-mail-1.7.10-1.4.1
mozilla-nspr-1.7.7-1.4.2 = > mozilla-nspr-1.7.10-1.4.1
mozilla-nspr-devel-1.7.7-1.4.2 = > mozilla-nspr-devel-1.7.10-1.4.1
mozilla-nss-1.7.7-1.4.2 = > mozilla-nss-1.7.10-1.4.1
mozilla-nss-devel-1.7.7-1.4.2 = > mozilla-nss-devel-1.7.10-1.4.1
mysql-4.1.10a-2.RHEL4.1 = > mysql-4.1.12-3.RHEL4.1
mysql-bench-4.1.10a-2.RHEL4.1 = > mysql-bench-4.1.12-3.RHEL4.1
mysql-devel-4.1.10a-2.RHEL4.1 = > mysql-devel-4.1.12-3.RHEL4.1
mysql-server-4.1.10a-2.RHEL4.1 = > mysql-server-4.1.12-3.RHEL4.1
net-snmp-5.1.2-11 = > net-snmp-5.1.2-11.EL4.4
net-snmp-devel-5.1.2-11 = > net-snmp-devel-5.1.2-11.EL4.4
net-snmp-libs-5.1.2-11 = > net-snmp-libs-5.1.2-11.EL4.4
net-snmp-perl-5.1.2-11 = > net-snmp-perl-5.1.2-11.EL4.4
net-snmp-utils-5.1.2-11 = > net-snmp-utils-5.1.2-11.EL4.4
netconfig-0.8.21-1 = > netconfig-0.8.21-1.1
nfs-utils-1.0.6-46 = > nfs-utils-1.0.6-64.EL4
nptl-devel-2.3.4-2.9 = > nptl-devel-2.3.4-2.13
nscd-2.3.4-2.9 = > nscd-2.3.4-2.13
openldap-2.2.13-2 = > openldap-2.2.13-3
openldap-clients-2.2.13-2 = > openldap-clients-2.2.13-3
openldap-devel-2.2.13-2 = > openldap-devel-2.2.13-3
openldap-servers-2.2.13-2 = > openldap-servers-2.2.13-3
openldap-servers-sql-2.2.13-2 = > openldap-servers-sql-2.2.13-3
openoffice.org-1.1.2-24.6.0.EL4 = > openoffice.org-1.1.2-28.6.0.EL4
openoffice.org-i18n-1.1.2-24.6.0.EL4 = > openoffice.org-i18n-1.1.2-28.6.0.EL4
openoffice.org-libs-1.1.2-24.6.0.EL4 = > openoffice.org-libs-1.1.2-28.6.0.EL4
openssh-3.9p1-8.RHEL4.4 = > openssh-3.9p1-8.RHEL4.8
openssh-askpass-3.9p1-8.RHEL4.4 = > openssh-askpass-3.9p1-8.RHEL4.8
openssh-askpass-gnome-3.9p1-8.RHEL4.4 = > openssh-askpass-gnome-3.9p1-8.RHEL4.8
openssh-clients-3.9p1-8.RHEL4.4 = > openssh-clients-3.9p1-8.RHEL4.8
openssh-server-3.9p1-8.RHEL4.4 = > openssh-server-3.9p1-8.RHEL4.8
openssl-0.9.7a-43.1 = > openssl-0.9.7a-43.2
openssl-devel-0.9.7a-43.1 = > openssl-devel-0.9.7a-43.2
openssl-perl-0.9.7a-43.1 = > openssl-perl-0.9.7a-43.2
openssl096b-0.9.6b-22.1 = > openssl096b-0.9.6b-22.3
oprofile-0.8.1-11 = > oprofile-0.8.1-21
oprofile-devel-0.8.1-11 = > oprofile-devel-0.8.1-21
pam-0.77-66.5 = > pam-0.77-66.11
pam-devel-0.77-66.5 = > pam-devel-0.77-66.11
pam_krb5-2.1.2-1 = > pam_krb5-2.1.8-1
passwd-0.68-10 = > passwd-0.68-10.1
pdksh-5.2.14-30 = > pdksh-5.2.14-30.3
perl-5.8.5-12.1 = > perl-5.8.5-16.RHEL4
perl-Cyrus-2.2.10-1.RHEL4.1 = > perl-Cyrus-2.2.12-3.RHEL4.1
perl-suidperl-5.8.5-12.1.1 = > perl-suidperl-5.8.5-16.RHEL4
php-4.3.9-3.6 = > php-4.3.9-3.8
php-devel-4.3.9-3.6 = > php-devel-4.3.9-3.8
php-domxml-4.3.9-3.6 = > php-domxml-4.3.9-3.8
php-gd-4.3.9-3.6 = > php-gd-4.3.9-3.8
php-imap-4.3.9-3.6 = > php-imap-4.3.9-3.8
php-ldap-4.3.9-3.6 = > php-ldap-4.3.9-3.8
php-mbstring-4.3.9-3.6 = > php-mbstring-4.3.9-3.8
php-mysql-4.3.9-3.6 = > php-mysql-4.3.9-3.8
php-ncurses-4.3.9-3.6 = > php-ncurses-4.3.9-3.8
php-odbc-4.3.9-3.6 = > php-odbc-4.3.9-3.8
php-pear-4.3.9-3.6 = > php-pear-4.3.9-3.8
php-pgsql-4.3.9-3.6 = > php-pgsql-4.3.9-3.8
php-snmp-4.3.9-3.6 = > php-snmp-4.3.9-3.8
php-xmlrpc-4.3.9-3.6 = > php-xmlrpc-4.3.9-3.8
policycoreutils-1.18.1-4.3 = > policycoreutils-1.18.1-4.7
popt-1.9.1-9_nonptl = > popt-1.9.1-11_nonptl
postgresql-7.4.7-2.RHEL4.1 = > postgresql-7.4.8-1.RHEL4.1
postgresql-contrib-7.4.7-2.RHEL4.1 = > postgresql-contrib-7.4.8-1.RHEL4.1
postgresql-devel-7.4.7-2.RHEL4.1 = > postgresql-devel-7.4.8-1.RHEL4.1
postgresql-docs-7.4.7-2.RHEL4.1 = > postgresql-docs-7.4.8-1.RHEL4.1
postgresql-jdbc-7.4.7-2.RHEL4.1 = > postgresql-jdbc-7.4.8-1.RHEL4.1
postgresql-libs-7.4.7-2.RHEL4.1 = > postgresql-libs-7.4.8-1.RHEL4.1
postgresql-pl-7.4.7-2.RHEL4.1 = > postgresql-pl-7.4.8-1.RHEL4.1
postgresql-python-7.4.7-2.RHEL4.1 = > postgresql-python-7.4.8-1.RHEL4.1
postgresql-server-7.4.7-2.RHEL4.1 = > postgresql-server-7.4.8-1.RHEL4.1
postgresql-tcl-7.4.7-2.RHEL4.1 = > postgresql-tcl-7.4.8-1.RHEL4.1
postgresql-test-7.4.7-2.RHEL4.1 = > postgresql-test-7.4.8-1.RHEL4.1
procps-3.2.3-8.1 = > procps-3.2.3-8.2
pump-devel-0.8.21-1 = > pump-devel-0.8.21-1.1
rdist-6.1.5-38 = > rdist-6.1.5-38.40.1
redhat-artwork-0.120-1.1E = > redhat-artwork-0.120.1-1.2E
redhat-logos-1.1.25-1 = > redhat-logos-1.1.26-1
redhat-lsb-1.3-10.EL = > redhat-lsb-3.0-8.EL
redhat-release-4AS-2.4 = > redhat-release-4AS-2.8
rhgb-0.14.1-5 = > rhgb-0.14.1-8
rhn-applet-2.1.17-5 = > rhn-applet-2.1.20-4
rhnlib-1.8-6.p23 = > rhnlib-1.8.1-1.p23.1
rhpl-0.148.2-1 = > rhpl-0.148.3-1
rmt-0.4b37-1 = > rmt-0.4b39-3.EL4.2
rpm-4.3.3-9_nonptl = > rpm-4.3.3-11_nonptl
rpm-build-4.3.3-9_nonptl = > rpm-build-4.3.3-11_nonptl
rpm-devel-4.3.3-9_nonptl = > rpm-devel-4.3.3-11_nonptl
rpm-libs-4.3.3-9_nonptl = > rpm-libs-4.3.3-11_nonptl
rpm-python-4.3.3-9_nonptl = > rpm-python-4.3.3-11_nonptl
rpmdb-redhat-4-0.20050525 = > rpmdb-redhat-4-0.20050831
ruby-1.8.1-7.EL4.0 = > ruby-1.8.1-7.EL4.1
ruby-devel-1.8.1-7.EL4.0 = > ruby-devel-1.8.1-7.EL4.1
ruby-docs-1.8.1-7.EL4.0 = > ruby-docs-1.8.1-7.EL4.1
ruby-libs-1.8.1-7.EL4.0 = > ruby-libs-1.8.1-7.EL4.1
ruby-mode-1.8.1-7.EL4.0 = > ruby-mode-1.8.1-7.EL4.1
ruby-tcltk-1.8.1-7.EL4.0 = > ruby-tcltk-1.8.1-7.EL4.1
rusers-0.17-41 = > rusers-0.17-41.40.1
rusers-server-0.17-41 = > rusers-server-0.17-41.40.1
samba-3.0.10-1.4E = > samba-3.0.10-1.4E.2
samba-client-3.0.10-1.4E = > samba-client-3.0.10-1.4E.2
samba-common-3.0.10-1.4E = > samba-common-3.0.10-1.4E.2
samba-swat-3.0.10-1.4E = > samba-swat-3.0.10-1.4E.2
selinux-policy-targeted-1.17.30-2.88 = > selinux-policy-targeted-1.17.30-2.106
selinux-policy-targeted-sources-1.17.30-2.88 = > selinux-policy-targeted-sources-1.17.30-2.106
setup-2.5.37-1.1 = > setup-2.5.37-1.3
shadow-utils-4.0.3-41.1 = > shadow-utils-4.0.3-52.RHEL4
slocate-2.7-12.RHEL4 = > slocate-2.7-13.el4.6
spamassassin-3.0.1-0.EL4 = > spamassassin-3.0.4-1.el4
squid-2.5.STABLE6-3.4E.5 = > squid-2.5.STABLE6-3.4E.9
squirrelmail-1.4.3a-9.EL4 = > squirrelmail-1.4.3a-12.EL4
strace-4.5.9-2.EL4 = > strace-4.5.13-0.EL4.1
subversion-1.1.1-2.1 = > subversion-1.1.4-2.ent
subversion-devel-1.1.1-2.1 = > subversion-devel-1.1.4-2.ent
subversion-perl-1.1.1-2.1 = > subversion-perl-1.1.4-2.ent
sudo-1.6.7p5-30.1 = > sudo-1.6.7p5-30.1.3
sysreport-1.3.13-1 = > sysreport-1.3.15-5
system-config-lvm-0.9.24-1.0 = > system-config-lvm-1.0.3-1.0
system-config-netboot-0.1.8-1 = > system-config-netboot-0.1.30-1_EL4
system-config-printer-0.6.116-1 = > system-config-printer-0.6.116.4-1
system-config-printer-gui-0.6.116-1 = > system-config-printer-gui-0.6.116.4-1
system-config-securitylevel-1.4.19.1-1 = > system-config-securitylevel-1.4.19.2-1
system-config-securitylevel-tui-1.4.19.1-1 = > system-config-securitylevel-tui-1.4.19.2-1
system-config-soundcard-1.2.10-1 = > system-config-soundcard-1.2.10-2.EL4
tar-1.14-4 = > tar-1.14-8.RHEL4
tcpdump-3.8.2-9.RHEL4 = > tcpdump-3.8.2-10.RHEL4
telnet-0.17-31.EL4.2 = > telnet-0.17-31.EL4.3
telnet-server-0.17-31.EL4.2 = > telnet-server-0.17-31.EL4.3
thunderbird-1.0.2-1.4.1 = > thunderbird-1.0.6-1.4.1
ttfonts-bn-1.8-1 = > ttfonts-bn-1.10-1.EL
ttfonts-gu-1.8-1 = > ttfonts-gu-1.10-1.EL
ttfonts-hi-1.8-1 = > ttfonts-hi-1.10-1.EL
ttfonts-pa-1.8-1 = > ttfonts-pa-1.10-1.EL
ttfonts-ta-1.8-1 = > ttfonts-ta-1.10-1.EL
ttmkfdir-3.0.9-14 = > ttmkfdir-3.0.9-14.1.EL
tzdata-2005f-1.EL4 = > tzdata-2005k-1.EL4
udev-039-10.8.EL4 = > udev-039-10.10.EL4
unix2dos-2.2-24 = > unix2dos-2.2-24.1
up2date-4.4.5.6-2 = > up2date-4.4.41-4
up2date-gnome-4.4.5.6-2 = > up2date-gnome-4.4.41-4
urw-fonts-2.2-6 = > urw-fonts-2.2-6.1
util-linux-2.12a-16.EL4.6 = > util-linux-2.12a-16.EL4.11
vim-X11-6.3.046-0.40E.4 = > vim-X11-6.3.046-0.40E.7
vim-common-6.3.046-0.40E.4 = > vim-common-6.3.046-0.40E.7
vim-enhanced-6.3.046-0.40E.4 = > vim-enhanced-6.3.046-0.40E.7
vim-minimal-6.3.046-0.40E.4 = > vim-minimal-6.3.046-0.40E.7
vixie-cron-4.1-20_EL = > vixie-cron-4.1-36.EL4
vsftpd-2.0.1-5 = > vsftpd-2.0.1-5.EL4.3
vte-0.11.11-6 = > vte-0.11.11-6.1.el4
vte-devel-0.11.11-6 = > vte-devel-0.11.11-6.1.el4
xinetd-2.3.13-4 = > xinetd-2.3.13-4.4E.1
xorg-x11-6.8.2-1.EL.13.6 = > xorg-x11-6.8.2-1.EL.13.15
xorg-x11-Mesa-libGL-6.8.2-1.EL.13.6 = > xorg-x11-Mesa-libGL-6.8.2-1.EL.13.15
xorg-x11-Mesa-libGLU-6.8.2-1.EL.13.6 = > xorg-x11-Mesa-libGLU-6.8.2-1.EL.13.15
xorg-x11-Xdmx-6.8.2-1.EL.13.6 = > xorg-x11-Xdmx-6.8.2-1.EL.13.15
xorg-x11-Xnest-6.8.2-1.EL.13.6 = > xorg-x11-Xnest-6.8.2-1.EL.13.15
xorg-x11-Xvfb-6.8.2-1.EL.13.6 = > xorg-x11-Xvfb-6.8.2-1.EL.13.15
xorg-x11-deprecated-libs-6.8.2-1.EL.13.6 = > xorg-x11-deprecated-libs-6.8.2-1.EL.13.15
xorg-x11-deprecated-libs-devel-6.8.2-1.EL.13.6 = > xorg-x11-deprecated-libs-devel-6.8.2-1.EL.13.15
xorg-x11-devel-6.8.2-1.EL.13.6 = > xorg-x11-devel-6.8.2-1.EL.13.15
xorg-x11-doc-6.8.2-1.EL.13.6 = > xorg-x11-doc-6.8.2-1.EL.13.15
xorg-x11-font-utils-6.8.2-1.EL.13.6 = > xorg-x11-font-utils-6.8.2-1.EL.13.15
xorg-x11-libs-6.8.2-1.EL.13.6 = > xorg-x11-libs-6.8.2-1.EL.13.15
xorg-x11-sdk-6.8.2-1.EL.13.6 = > xorg-x11-sdk-6.8.2-1.EL.13.15
xorg-x11-tools-6.8.2-1.EL.13.6 = > xorg-x11-tools-6.8.2-1.EL.13.15
xorg-x11-twm-6.8.2-1.EL.13.6 = > xorg-x11-twm-6.8.2-1.EL.13.15
xorg-x11-xauth-6.8.2-1.EL.13.6 = > xorg-x11-xauth-6.8.2-1.EL.13.15
xorg-x11-xdm-6.8.2-1.EL.13.6 = > xorg-x11-xdm-6.8.2-1.EL.13.15
xorg-x11-xfs-6.8.2-1.EL.13.6 = > xorg-x11-xfs-6.8.2-1.EL.13.15
xpdf-3.00-11.5 = > xpdf-3.00-11.8
xscreensaver-4.18-5.rhel4.2 = > xscreensaver-4.18-5.rhel4.9
zlib-1.2.1.2-1 = > zlib-1.2.1.2-1.2
zlib-devel-1.2.1.2-1 = > zlib-devel-1.2.1.2-1.2
zsh-4.2.0-3 = > zsh-4.2.0-3.EL.3
zsh-html-4.2.0-3 = > zsh-html-4.2.0-3.EL.3
નીચેના નવા પેકેજો Red Hat Enterprise Linux 4 Update 2 માં ઉમેરાઈ ગયા:
OpenIPMI-1.4.14-1.4E.4
OpenIPMI-devel-1.4.14-1.4E.4
OpenIPMI-libs-1.4.14-1.4E.4
OpenIPMI-tools-1.4.14-1.4E.4
amtu-1.0.2-2.EL4
audit-libs-1.0.3-4.EL4
audit-libs-devel-1.0.3-4.EL4
convmv-1.08-3.EL
device-mapper-multipath-0.4.5-5.2.RHEL4
gamin-python-0.1.1-3.EL4
gcc4-java-4.0.1-4.EL4.2
iscsi-initiator-utils-4.0.3.0-2
keyutils-0.3-1
keyutils-devel-0.3-1
libgcj4-4.0.1-4.EL4.2
libgcj4-devel-4.0.1-4.EL4.2
libgcj4-src-4.0.1-4.EL4.2
lksctp-tools-1.0.2-6.4E.1
lksctp-tools-devel-1.0.2-6.4E.1
lksctp-tools-doc-1.0.2-6.4E.1
systemtap-0.2.2-0.EL4.1
tog-pegasus-2.4.1-2.rhel4
tog-pegasus-devel-2.4.1-2.rhel4
નીચેના પેકેજો Red Hat Enterprise Linux 4 Update 2 માંથી દૂર કરી દેવાયેલ છે:
કોઈ પેકેજો દૂર કરાયેલ નથી.
( amd64 )